કોરોનાથી વેપાર ઠપ્પ થતાં દેશના 7.43 લાખ લોકોએ GST નંબર પરત કર્યા
કોરોનાના (corona) કારણે વેપાર ધંધા ઠપ્પ થયા છે. દેશના 7.43 લાખ લોકોએ જીએસટી નંબર (GST numbers) પરત લીધા છે. 8.20 લાખ વેપારી રિટર્ન (Return) ભરી શક્યા ન હતા. મહામારીના કારણે વેપાર ન ચાલતો હોવાથી લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.