શિયાળો શરુ થતા જ લાડુ આને પાક જેવા ખાદ્ય પદાર્થો બજારમાં આવ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળો શરુ થતા જ લાડુ આને પાક જેવા ખાદ્ય પદાર્થો બજારમાં આવ્યા છે. ગત વર્ષની સરખામણીએ ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે. દરેક પદાર્થમાં કિલોએ 40થી 50 રૂપિયાનો વધારો કરાયો છે. સુકામેવામાં વધારો થતા ખાદ્ય પદાર્થોમાં પણ વધારો જોવા મળ્યો છે.
Continues below advertisement