Odisha: 7 વર્ષના ‘વંડર કિડ’ને મળો, Microsoft Technology Associateની પરીક્ષા પાસ કરી
ઓડિશાના સાત વર્ષના વંડર કિડને મળો જેણે Microsoft Technology Associate પરીક્ષા પાસ કરી હતી. ઓડિશાના વેંકટ રમને માઇક્રોસોફ્ટ ટેકનોલોજી એસોસિયેટ્સની પરીક્ષા પાસ કરી હતી.