દશામાં અને ગણપતિના મૂર્તિનું વિસર્જન નદીમાં નહીં કરવા નિર્ણય, ભીડને ટાળવા માટે લેવાયા પગલાં

દશામા અને ગણપતિના મૂર્તિનું વિસર્જન નદીમાં નહીં કરી શકાય. પ્રતિમાઓનું વિસર્જન ઘરે જ કરવાનું રહશે. આ ઉપરાંત,, સરઘસ પણ નહીં કાઢી શકાય. લોકોની ભીડ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. 8 ઓગષ્ટથી દશામાંનું વ્રત શરૂ થશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola