કોરોનાની રસી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 12થી16 અઠવાડીયાનું અંતર રાખવા નિર્ણય
કોવિશિલ્ડની બે રસીના ડોઝ વચ્ચે 12થી16 અઠવાડીયાનું અંતર રાખવામાં આવશે. સરકારને સલાહ આપનારી પેનલે આ અંતર વધારવાનો નિર્ણય કર્યો છે.