મહારાષ્ટ્રમાં બેકાબુ સંક્રમણ બાદ લોકડાઉન અંગે આજે યોજાશે બેઠક, જુઓ વીડિયો
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 63 હજારથી વધુ કેસ નોંધાયા છે. લોકડાઉન અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે બેઠક કરશે.