દેશમાં કોરોનાના કહેર વચ્ચે થોડીક રાહત, કેટલા નોંધાયા કેસ અને કેટલા લોકોએ આપી વાયરસને મ્હાત?,જુઓ વીડિયો
Continues below advertisement
દેશમાં (country) દૈનિક નોંધાતા કેસમાં (corona case) ઘટાડો જોવા મળ્યો છે. સાડા 3 લાખની આસપાસ નવા કેસ નોંધાયા છે. તો 3 લાખ જેટલા દર્દીઓ સાજા થયા છે.
Continues below advertisement