રામ તેરી ગંગા મૈલી હો ગઈ, કોરાના કી લાશેં ઢોતે ઢોતે....પવિત્ર ગંગા નદીમાં તરી રહી છે લાશો, દૃશ્યો કરી નાંખશે વિચલિત...
Continues below advertisement
બિહારના બક્સર બાદ હવે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લા સ્થિત ગંગા નદીમાં તરતી જોવા મળી હતી. કોરોના મહામારી વચ્ચે નદીઓમાં મોટી સંખ્યામાં મૃતદેહો મળવાથી લોકોમાં ડર છે. લોકોમાં કોરોના થવાનો ડર ફેલાઇ રહ્યો છે. ગાઝીપુર ડીએમ એમપી સિંહે કહ્યું કે, અમને ઘટનાની જાણકારી મળી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ મૃતદેહો ક્યાંથી આવ્યા છે. અહીં ગંગા નદીમાં ડઝનેક લાશ તરતી જોવા મળી રહી છે.
Continues below advertisement