સમાચાર શતકઃ ઇગ્લેન્ડ સામે બીજી T-20માં ભારતનો વિજય

Continues below advertisement

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આજે વર્ષ 2021-22નું બજેટ રજુ કરશે, જેનું કદ 2200 કરોડની આસપાસ હોવાનું મનાય છે. તો આ તરફ બેન્કોના ખાનગીકરણ મુદ્દે 10 લાખથી વધુ કર્મચારીઓ હડતાળ પર છે. આ તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહેલી t-20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram