અસ્મિતા વિશેષઃ બ્રહ્માંડમાં મોદી !

Continues below advertisement

અસ્મિતા વિશેષમાં વાત ઈસરોની વધું એક ઐતિહાસિક ઉડાનની. અંતરિક્ષમાં ભારતનો ડંકો વાગતો રહ્યો છે અને આખી દુનિયા તેની સાક્ષી છે. પણ 2021ની પ્રથમ ઉડાન સાથે ઈસરોએ એ સંદેશો આપ્યો હવે ભારત તેના આગામી મિશનોને પણ સફળતાપૂર્વક લોંચ કરશે. ઈસરોની આ સિદ્ધિ એટલા માટે પણ મહત્વની છે કે કારણ કે તેમાં પ્રધાનંમંત્રી નરેંદ્ર મોદીનું નામ અને તસવીર અંતરિક્ષમાં મોકલાઈ છે,.સાથે ભગવદગીતાની ઈ કોપી પણ રવાના કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram