અસ્મિતા વિશેષઃ સેનાનો 'રાજધર્મ'

અસ્મિતા વિશેષમાં વાત એક એવા અહેવાલની જેની જોઈને તમે પણ ગર્વ અનુભવશો કારણ કે કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકીસ્તાન પાકિસ્તાનના પ્રોપગેંડાને ફેઈલ કરી નાખ્યો હતો. સુરક્ષાદળોએ પહેલા એક યુવાન આતંકવાદીને જીવતો પકડ્યો. તેને વિશ્વાસ અપાવ્યો કે તેની મુલાકાત તેના પરિવાર સાથે કરાવશે. અને પછી જે થયું તે જોવા જેવું હતું કે કારણ કે અહીં દેશની સેનાએ દીલ જીતું હતું કારણ કે આ સેનાનો રાજધર્મ હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola