ભરૂચમાં ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચમાં ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત. ઉનાળામાં પાણી સમસ્યા થતા લોકો પરેશાન. રાજ્યભરમાં પડતર માગ સાથે સરકારી તબીબો હડતાળ પર. કચ્છમાં ક્રીકમાં પાકિસ્તાની બોટ ઝડપાઇ, માછીમારો ફરાર, વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાટી ગુજરાતમાં 50 બેઠકો પર વિજય મેળવશે. ગોપાલ ઈટાલીયાનું નિવેદન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram