પંજાબના આ અભિનેતા પર દિલ્હીમાં હિંસા ભડકાવવાના ષડયંત્રનો આરોપ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોએ કરેલી હિંસા બાદ દીપ સિદ્ધુનું નામ સૌથી વધારે સમાચારોમાં છે. ખેડૂત સંગઠનો આ વ્યક્તિએ ખેડૂતોને લાલ કિલ્લા તરફ જવા ઉશ્કેરી હોવાનું કહી રહ્યા છે.