LAC પર નવ મહિના બાદ વિવાદ પૂર્ણ, ભારત અને ચીને લદ્દાખમાંથી સેનાઓને પરત બોલાવી
Continues below advertisement
ભારત અને ચીન વચ્ચે LAC પર નવ મહિના બાદ વિવાદ પૂર્ણ થઇ ગયો છે. ભારત અને ચીને લદ્દાખમાંથી સેનાઓને પરત બોલાવી છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં નિવેદન આપી શકે છે.
Continues below advertisement