દિવાળી બાદ આજથી છટ્ઠની શરૂઆત, 4 દિવસ છટ્ઠનો કાર્યક્રમ ઉજવાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
08 Nov 2021 11:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળી બાદ આજથી છટ્ઠની શરૂઆત થઇ છે. 4 દિવસ છટ્ઠનો કાર્યક્રમ ધામધૂમ પૂર્વક ઉજવાશે. આજથી સ્નાન સાથે છટ્ઠ પૂજા શરુ કરાશે. પૂર્વાંચલના રાજ્યોમાં આ પૂજાનું વિશેષ મહત્વ છે. જેમાં સૂર્ય પૂજાનું વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.