Silver Price Update । સોના બાદ ચાંદીમાં પણ આગઝરતી તેજી જોવા મળી

Continues below advertisement

Silver Price Update । સોના બાદ ચાંદીમાં પણ આગઝરતી તેજી જોવા મળી 

 

છેલ્લા કેટલાય સમયથી સોનાનો ભાવ સતત વધી રહ્યો છે પરંતુ હવે સોનાની ચમકની સાથે ચાંદીની ચમક પણ વધી રહી છે કારણ કે ચાંદીનો ભાવ હવે 95000 પહોંચી ગયો છે જોકે હવે એ દિવસો દૂર નથી કે ચાંદી ₹1,00,000 સુધી પહોંચશે, સોના ચાંદીના ભાવ વધવાની પાછળનું કારણ શું ફેડરલ બેંકમાં સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં જે ઘટાડો કરશે તેને પગલે સોના અને ચાંદીમાં ખૂબ જ મોટો ઉછાળો નોંધાયો છે એટલે કે સોનુ ઓલટાઇમ હાઈ 77,000 ની સપાટી વટાવી, આજની પરિસ્થિતિ એ સોનું ૭૬,૭૦૦ જ્યારે ચાંદી 95000 પહોંચી છે જે સોનાને ચાંદીમાં આગામી સમયની વાત કરીએ તો હાલ વ્યાજ દર વધ્યો નથી તેમ છતાં ભાવમાં આટલો મોટો ઉછાળો છે જ્યારે વ્યાજદર વધશે ત્યારે ભાવ ક્યાંક આનાથી પણ વધારે થશે એટલે સોનું લગભગ 80,000 અને ચાંદી એક લાખ જોઈ રહ્યા છે તો સોનુ લગભગ 2480 થી 2500 ડોલર અને ચાંદી 3500 ડોલર સુધી ચોક્કસથી જઈ શકે છે જ્યારે સોનાના ભાવ વધે છે ત્યારે તે લોકોને તેમનું જે રોકાણ છે તેનું બેસ્ટ રિટર્ન મળે છે તેમ જ કોઈ પણ ભાવથી સોનામાં પ્રવેશ થાય તો તમને તે સપાટીથી ઉપરની સપાટી ચોક્કસથી જોવા મળે છે એટલે કે સોનામાં ક્યારેય પણ પ્રવેશ થશે તમને નુકસાન નહીં જાય અને જ્યારે પણ તમે સોનું ઇન્વેસ્ટ કરો છો ત્યારે ચોક્કસથી નફો લઈને જ બહાર નીકળો છો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram