તૌકતે બાદ હવે YAAS નામના વાવાઝોડાનું સંકટ, ક્યારે આવશે અને ક્યાં ટકરાશે?,જુઓ વીડિયો
તૌકતે વાવાઝોડા(Hurricane Taukte)એ મહારાષ્ટ્ર(Maharashtra), ગુજરાત(Gujara) અને રાજસ્થાનને ઘમરોળ્યું છે.આ વાવાઝોડુ શાંત પડી રહ્યું છે ત્યાં હવે બીજું એક YAAS નામનું વાવાઝોડું આવવાની આશંકા છે. જે 21 અને 23 મેની વચ્ચે આવી શકે છે.