“તૌક્તે” વાવાઝોડા અંગે રાહતના સમાચાર
Continues below advertisement
“તૌક્તે” વાવાઝોડુ ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. હવે રાજ્ય પર કોઈ ખતરો નથી. હવામાન વિભાગે માહિતી આપી છે. હાલ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
Continues below advertisement