સીટી સ્કેન અંગે ડોક્ટર રણદીપ ગુલેરિયાએ શું આપી ચેતવણી?,જુઓ વીડિયો
કોરોનાના કેસ વધતા હવે સીટી સ્કેન કરાવનારની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ વારંવાર CT સ્કેન કરાવવાથી કેન્સરનું જોખમ રહેલું છે.આ ચેતવણી એઈમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાએ આપી છે.