દેશના તમામ સ્મારકોને 16 જૂનથી ખોલવા માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જુઓ વીડિયો
14 Jun 2021 04:40 PM (IST)
દેશના તમામ સ્મારકોને 16 જૂનથી ખોલવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કોવિડ ગાઇડલાઇન સાથે પર્યટન, સંસ્કૃતિ મંત્રાલય સાથે જોડાયેલા સ્મારકો ખુલશે
Sponsored Links by Taboola