વર્ષ 2021ના પ્રથમ મહિનામાં કઇ-કઇ ફિલ્મો રીલિઝ થશે?
Continues below advertisement
નવા વર્ષમાં અનેક નવી ફિલ્મો રીલિઝ થશે. વર્ષના પ્રથમ મહિના જાન્યુઆરીમાં જ પ્રિયંકા ચોપરા, કાજોલ, સૈફઅલી ખાન, અર્જુન રામપાલની ફિલ્મો અને સલમાન ખાન નિર્મિત એક ખાસ ફિલ્મ પણ રીલિઝ થઇ રહી છે અને તે પણ ઓટીટી પ્લેટફોર્મ પર એટલે કે સીધા ઘરે બેઠા ફિલ્મ જોઇ શકો છો.
Continues below advertisement
Tags :
New Movies