અમૃતસરઃ BSF જવાને સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, પાંચના મોત

Continues below advertisement

અમૃતસરમાં બીએસએફ જવાને પોતાના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં પાંચ જવાનોના મોત થયા છે અને બે જવાનો ઈજાગ્રસ્ત છે. ફાયરિંગ કરનાર સિપાહીએ પોતાનો પણ ગોળીમારી આપઘાત કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram