દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો, આ રાજ્યમાં નોંધાયા નવા 12 કેસ

દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. તેલંગાણામાં ઓમિક્રોનના નવા 12 કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પણ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 143 પર પહોંચી ગઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola