પઠાણકોટમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, રણજીતસાગર ડેમમાં પડ્યું હેલિકોપ્ટર

પઠાણકોટમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જે બાદ હેલિકોપ્ટર રણજીતસાગર ડેમમાં જઇ પડ્યું હતું. હાલ રેસ્ક્યુની કાર્યવાહી ચાલુ છે. હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola