ગીરસોમનાથ:ટ્રક ચાલકોની હડતાળનો આજે 10મો દિવસ, ટ્રક ભાડું વધારવા માંગ

Continues below advertisement

ગીરસોમનાથમાં ટ્રક ચાલકોની હડતાળનો આજે 10મો દિવસ છે. પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારા બાદ ટ્રક ચાલકોએ માંગ કરી છે કે, તેમણે પોષણક્ષમ ભાવ આપવામાં આવે. ટ્રક ભાડું વધારવા માંગ કારાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram