કેન્દ્ર સરકારનો UG-PG મામલે મહત્વનો નિર્ણય, OBC માટે 27 ટકા અનામતનો નિર્ણય
Continues below advertisement
કેન્દ્ર સરકારનો UG-PG મામલે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. UG-PG મેડિકલ ડેંટલમાં OBC માટે 27 ટકા અનામતનો નિર્ણય લેવાયો છે. આ સિવાય આર્થિક રીતે નબળા વર્ગો માટે UG-PG મેડિકલ ડેંટલમાં 10 ટકા અનામતનો નિર્ણય લેવાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Central Government OBC World News Case Important Decision ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content UG-PG