જ્યારે હાથીને આવ્યો ગુસ્સો, મગરમચ્છનો થયો આવો હાલ, જુઓ Live ફાઇટનો વીડિયો
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મગરમચ્છ અને હાથીની લાઇવ ફાઇટ જોવા મળી રહી છે. આ વીડિયો @hgsdhaliwalips ટિવટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જો કે કયાં જંગલની આ ધટના છે જાણી શકાયું નથી.