દેશભરમાં વધ્યું ઓમિક્રોનનું જોખમ, અત્યાર સુધી કેટલા નોંધાયા કેસ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
કોરોનાના વાયરસના નવા વેરિયન્ટનું જોખમ સતત વધી રહ્યું છે. દેશભરમાં શુક્રવારે ઓમિક્રોનના કુલ 25 કેસ નોંધાયા છે. દિલ્હીમાં 12, મહારાષ્ટ્રમાં 08, અને કેરળમાં બે કેસ નોંધાયા છે. દેશભરમાં ઓમિક્રોનની કુલ સંખ્યા 113 થઈ ગઈ છે.