DRDOની એન્ટી-કોવિડ મેડિસિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
Continues below advertisement
કોરોના સંકટ વચ્ચે દેશમાં આ મહામારી સામે લડવા માટે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈએ ડીઆરડીઓની કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-ડીજી)ને ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે.
Continues below advertisement