શું તમે હોમ ક્વોરોન્ટાઇન દર્દી છો? 5 દિવસ બાદ આ લક્ષણો દેખાય તો થઇ જાવ સાવધાન, જુઓ વીડિયો
Continues below advertisement
હોમઆઇસોલેશન દર્દીઓને ડો. રણદીપ ગુલેરિયાએ શું આપી સલાહ, હોમઆઇસોલેટ દર્દીએ સતત ડોક્ટરના સંપર્કમાં રહેવું જરૂરી,દર્દીમાં જો આ વોર્નિગ સાઇન દેખાય તો સચેત થવું અને હોસ્પિટલમાં એડમિટ થવું જરૂરી, ઓક્સિજન લેવલ 93થી નીચે જવું,બેભાન થઇ જવા જેવી સ્થતિ,છાતીમાં ભારે દુખાવો,આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો. આ સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થઇ જવું હિતાવહ રહે છે. હાઇરિસ્કના હોમઆઇસોલેટ દર્દીએ વધુ ધ્યાન આપવું જોઇએ. જેમને હાર્ટ, કિડની સંબંધિત બીમારી હોય તેને વધુ ધ્યાન રાખવું જરૂરી છે.
Continues below advertisement