J&Kમાં સેનાએ બે આતંકીઓને કર્યા ઠાર, વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા,જુઓ વીડિયો

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં સેના(Army)એ બે આતંકી(Terrorist)ઓને ઠાર માર્યા છે. જેમાં લશ્કરનો ટોપ કમાન્ડર અબરાર સહિત 2 આતંકી ઠાર થયા છે. શ્રીનગરના પરિમપોરા વિસ્તારના મલહૂરામાં આતંકીઓ સાથે સેનાની અથડામણ થઈ હતી. હજુ પણ અહીંયા આતંકી છુપાયા હોવાની આશંકા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola