અસ્મિતા વિશેષઃ આતંકીનો ખૂની રસ્તો
અસ્મિતા વિશેષમાં વાત આતંકીસ્તાને લઈને થયેલા વધુ એક ચોંકાવનારા ખુલાસાની છે. એક એવો ઘટસ્ફોટ જેનાથી એ સાબિત થાય છે કે કેવી રીતે આતંકવાદીઓ ભારતમાં છાશવારે ઘૂસણખોરી કરીને લોહીયાળ પ્લાનને અંજામ આપવાના પ્રયાસો કરે છે.આતંકના એવા ગુપ્ત રસ્તાની જેના સહારે આતંકીઓ શ્રીનગર પહોંચવાના હતા.