અસ્મિતા વિશેષઃકોના‘મતે’માર્યા?
દેશમાં મત માટે ખુલ્લા મોંઢે પ્રચાર આજે જનતાને મોંઘો પડી રહ્યો છે. આજે લોકો એક એક શ્વાસ માટે લાચાર બની ગયા છે.ટોળાશાહીની રાજનીતિ આજે દેશની જનતાને ભારે પડી રહી છે. કોરોનાની બીજી લહેર માટે ઈલેક્શન કમિશન પણ એટલું જ જવાબદાર છે.
Tags :
Modi Bjp India Central Government Elections Election-commission Asmita Vishesh Covid Crisis ECI Accountability