Surat:સતત બીજા દિવસે શહેરી વિસ્તારમાં દૈનિક કેસમાં કેટલો નોંધાયો ઘટાડો?, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં સતત બીજા દિવસે દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. અઠવા અને રાંદેર ઝોનમાં દર્દીઓનો આંકડો 300થી ઓછો થયો છે. આ બે એવા ઝોન છે જ્યાં સૌથી વધુ સંક્રમણ ફેલાયું હતું.
Continues below advertisement