અસ્મિતા વિશેષ: સોનું ખરીદી બનો માલામાલ
દિવાળીના તહેવારમાં ગાડીઓ ખરીદાય છે. સોનુ ખરીદાય છે. એવી કોઈ ચીજ નથી જે ના વેચાતી હોય. આ સમયે સોનુ ખરીદીને માલામાલ બની જાઓ. કારણકે આ પીળી ધાતુના ભાવ ભવિષ્યમાં સારા આવવાના છે. જેની ભવિષ્યવાણી નિષ્ણાતોએ કરી છે. સુવર્ણ તક ચૂકશો નહિ. સોનામાં રોકાણ એટલે સુરક્ષિત રોકાણ.