અસ્મિતા વિશેષઃ ચાઇનાની જીવલેણ લોન

Continues below advertisement

ચાઈના ભારતને કેવી રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું રચતુ આવ્યું છે તેના વિશે તો તમે ઘણા કીસ્સા સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને એવી ચાઇનીઝ એપ્સ વિશે જણાવીશું કે જે હવે લોકોની હત્યા કરી રહી છે. છેલ્લા એક મહિનામાં 6 લોકોએ દેશના જુદા જુદા ભાગોમાં આત્મહત્યા કરી, કારણ કે તેઓએ ઈસ્ટંટ લોન માંટે  એક ચાઇનીઝ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. આજે અમે તમને આવી જ ચાઇનીઝ એપ્લિકેશનની સંપૂર્ણ રમત સમજાવીશું કે જેથી તમે તેનો આગામી શિકાર ન બનો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram