અમદાવાદ: જીવરાજ પાર્ક બ્રિજ પાસે એકસાથે 6 કાર અથડાઈ, કારણ જાણીને ચોંકી જશો

Continues below advertisement
અમદાવાદના જીવરાજ પાર્ક બ્રિજ પાસે રસ્તા પર પતંગ લૂંટતા છોકરાઓને બચાવવા જતાં કાર ચાલકે અચાનક બ્રેક મારતાં એક પછી એક એમ 6 ગાડીઓ અથડાઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram