અસ્મિતા વિશેષઃકોરોનાનો માર સિસ્ટર બેકાર!

કોરોના સંક્રમણ વકરતા રાજ્ય સહિત દેશની સ્થિતિ બેહાલ છે. એવામાં દેશની આરોગ્ય વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. દેશમાં સતત મોત અને નવા કેસનોં આંકડો વધતો જઈ રહ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે બેડ પણ ખૂટી પડ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola