અસ્મિતા વિશેષઃ હે ભગવાન હવે બસ કરો
અસ્મિતા વિશેષમાં વાત કોરોનાની કાળ કહાનીની. સતત જીવલેણ બનતો કોરોના હવે બેકાબૂ બની ગયો છે. તેનો કહેર એવો કે અનેક લોકોને ભરખી રહ્યો છે.અનેક પરિવારો નિરાધાર બની રહ્યા અને સ્થિતિ સૌથી ભયાનક બની રહી છે. હોસ્પિટલ માટે..દવા માટે. ઈંક્જેક્શન માટે લાઈનો લાગે છે...જો મોત થાય તો અંતિમ સંસ્કાર માટે પણ જગ્યા મળતી નથી સ્મશાનમાં પણ કલાકો લાગે છે. હે ભગવાન આ શું થઈ રહ્યું છે