અસ્મિતા વિશેષઃ ભીડતંત્ર
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત લોકતંત્રને બદનામ કરનારા ભીડતંત્રની લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે પણ વાયદો અને કાયદો તોડીને જે વિરોધ કરે તેને તોફાની ટોળાશાહી કહેવાય. દિલ્લીમાં પણ કઈક આવું જ થયું.
Continues below advertisement