અસ્મિતા વિશેષઃ હીરા જરૂરી કે ઑક્સીજન ?
મધ્યપ્રદેશનો છતરપુર જિલ્લો આજકાલ ચર્ચામાં છે. કહેવાય છે કે છતરપુર જિલ્લાના જંગલોમાં દુનિયાભરનો હીરાનો ભંડાર છે. 60 હજાર કરોડના હીરા આ જંગલમાં હોય શકે છે. પરંતુ મુશ્કેલી એ વાતની છે કે જો હીરા જોઈતા હશે તો લાખોની સંખ્યામાં વૃક્ષો કાપવા પડશે.