ન્યુઝરૂમ લાઈવ: બનાસકાંઠામાં ટ્રિપલ તલાકના કેસમાં વર્ગ-1ના અધિકારીને સજા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બનાસકાંઠામાં ટ્રિપલ તલાકના કેસમાં વર્ગ-1ના અધિકારીને આપવામાં આવી છે સજા. ત્રણ વખત તલાક બોલીને પત્નીને ઘરની બહાર કાઢી મૂકી. પાલનપુર કોર્ટે એક વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો. ગૌચરની જમીનમાંથી કરોડો રૂપિયાની ચોરી કરાઈ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram