અસ્મિતા વિશેષઃદેશનો શ્વાસ અદ્ધર
સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ હવે વેન્ટીલેટર પર હોય તેવું લાગી રહ્યું છે. દેશના લોકો ઓક્સિજન માટે ભટકી રહ્યાં છે. હવે દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના બ્લાસ્ટ થઈ રહ્યા છે.