અસ્મિતા વિશેષ: કેન્દ્રમાં ગુજરાત

Continues below advertisement

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ 8 વર્ષમાં 14 વિદેશી નેતાઓ આવ્યા ગુજરાત. કેન્દ્ર સ્થાને ગુજરાત રાજ્ય આવ્યું, પીએમ મોદીની વિદેશ નીતિ લાવી રહી છે રંગ. ટ્રમ્પ. જી શિનપિંગ આવી ચુક્યા છે ગુજરાત, આવતીકાલે બ્રિટનના પ્રધાનમંત્રી બોરસ જોનસન બનશે ગુજરાતના મહેમાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram