અસ્મિતા વિશેષમાં વાત ભારતીય સેનાના શૌર્યની. ભારતીય સેનાની તાકાતની, ભારતીય સેનાના સ્થાપના દિવસની. ભારતીય સેનાએ પોતાના 73માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. જ્યાં જવાનોની શક્તિ અને સાહસ જોવા મળ્યું. સૈનાનું કૌવત જોવા મળ્યું.