એપથી લોન લેતા પહેલા સાવધાન, આ વાતોનું ધ્યાન રાખી છેંતરપિંડીથી બચો
છેલ્લા કેટલાક દિવસમાં એવા કિસ્સા તમે સાંભળ્યા હશે કે ઓનલાઈન એપ મારફતે લોન લેવાની લ્હાયમાં લોકોના હજારો લાખો રૂપિયા ફસાયા હોય.. આ એપ્લીકેશનથી સરળ શરતો સાથે લોન આપવાની લોભામણી લાલચો આપી લોકોને ફસાવવામાં આવે છે અને પછી તેમના રૂપિયા ચાંઉ કરી જાય છે તો સ્થિતિથી બચવા RBIએ એડવાઈઝરી બહાર પાડી છે કે, તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું..