અસ્મિતા વિશેષઃ મોંઘવારીએ મોઢું ફાડ્યું
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત મોઢું ફાડીને ઉભી થયેલી મોંઘવારીની. એ મોંઘવારી જે 2013ના અંતમાં દેશમાં ખૂબ હોબાળો મચાવી હતી, લોકોને હેરાન પરેશાન કરતી હતી. લોકોના શ્વાસ અદ્ધર કરતી એ મોંઘવારીએ ફરી મોઢું ફાડ્યું છે
Continues below advertisement