Rajkot જિલ્લા કોગ્રેસને વધુ એક ફટકો, સુભાષ માંકડીયા ભાજપમાં જોડાયા
Continues below advertisement
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોનું ચિત્ર ભલે સ્પષ્ટ થયું હોય. પરંતુ ટિકિટને લઈ હજુ પણ નારાજગીનો દોર યથાવત છે. રાજકોટ જિલ્લામાં કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી. જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને સુભાષ માંકડિયા ભાજપમાં જોડાયા હતા. ટિકિટ ન આપતા નારાજ સુભાષ માંકડીયા ભાજપમાં જોડાયાની ચર્ચા છે.
Continues below advertisement
Tags :
Congress Leader Subhash Mankadia Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Rajkot Bjp