અસ્મિતા વિશેષઃ કુદરતનો કોલ્ડ અટેક

અસ્મિતા વિશેષમાં વાત કુદરતના કોલ્ડ અટેકની.જેણે રેકોર્ડતોડ ઠંડી તો વરસાવી છે સાથે પર્વતીય વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે.સતત વરસતા બરફના કારણે જમ્મુકશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધી સ્થિતિ ખરાબ છે, સતત પારો ગગડતો જઈ રહ્યો અને સાથે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે.કારણ કે આ કુદરતનો કોલ્ડ અટેક છે જેની સામે ટકવું મુશ્કેલ છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola