કોરોનાની વેક્સીનને લઇને અમદાવાદના નાગરિકો અસમંજસમાં, છ વિસ્તારના લોકોએ ન આપી વિગતો
Continues below advertisement
કોરોનાની વેક્સીનને લઇને અમદાવાદના નાગરિકો અસમંજસમાં જોવા મળ્યા હતા. શહેરના છ વિસ્તારના લોકોએ કોરોના વેક્સીન માટે વિગતો આપી નહોતી.ભ્રમણા અને પોતાની ઓળખનો દુરુપયોગ થવાના ભયથી લોકો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા નથી.
Continues below advertisement